આ સાઇટનો ઉપયોગ કરવાથી તમે નીચેની શરતો સ્વીકારો છો.
ઓર્ડર કેશ ઓન ડિલિવરીથી થાય છે. સ્ટોક ઉપલબ્ધતા પર ઓર્ડર નિર્ભર છે.
કિંમતો બદલાઈ શકે છે. ઓર્ડર સમયે બતાવેલી કિંમત લાગુ પડશે. GST બિલ માંગો તો 18% GST ઉમેરાય છે.
દરેક પ્રોમો કોડની મર્યાદા અને સમયગાળો હોય છે.
ઓર્ડર ₹999 થી વધુનો હોય અથવા પિનકોડ ફ્રી ડિલિવરી યાદીમાં હોય તો ડિલિવરી મફત, નહીંતર ₹49.
બ્લોગના લેખો ફક્ત સામાન્ય માહિતી માટે છે.