Apni Dukan એક ઓનલાઇન દુકાન છે, જ્યાંથી તમે કરિયાણું, રમકડાં અને હેન્ડટૂલ્સ જેવી વસ્તુઓ ઘરે બેઠાં મંગાવી શકો છો. ઓર્ડર કેશ ઓન ડિલિવરીથી મળે છે.
Apni Dukan નું સંચાલન Navaghan Dabhi કરે છે.
સાચી કિંમત, સાચી વસ્તુ અને સમયસર ડિલિવરી.